ભારત સામેની પ્રથમ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમની જાહેરાત
ભારત સામેની પ્રથમ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમની જાહેરાત
Blog Article
ભારત સામેની પ્રથમ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડે 14 સભ્યોની ટીમની ગુરુવારે જાહેરાત કરી હતી. ભારત સામેની પહેલી ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમમાં જેમી ઓવરટનને આશ્ચર્યજનક રીતે પાછો બોલાવવામાં આવ્યો હતો, જ્યારે જેકબ બેથેલની વાપસી થઈ છે. ઈંગ્લેન્ડે ઝડપી બોલર ક્રિસ વોક્સ અને બ્રાયડન કાર્સેને પાછા બોલાવ્યા છે જે બંને ઈજાની સમસ્યાને કારણે સીઝનના શરૂઆતના ભાગમાં રમી શક્યા ન હતાં.
Report this page